અગાર રજવાડું એ અને પશ્ચિમ ભારતના ગુજરાતનું એક ભૂતપૂર્વ મહેવાસ (નાનકડું રજવાડું) હતું. હાલમાં તે નર્મદા જિલ્લામાંના તિલકવાડા તાલુકાનું અગાર નામનું એક ગામ છે છે. [૧]

ઇતિહાસ ફેરફાર કરો

અંગ્રેજ સાશનની રેવા કાંઠા એજન્સી હેઠળ આવતા સંખેડા મહેવાસનું એક નાનું રજવાડું હતું. મુસ્લિમ સરદારો આ રજવાડાના શાસકો હતા. આ રજવાડામાં એક શહેર અને ૨૭ ગામોનો સમાવેશ થતો હતો. ૧૯૦૧ની વસ્તી ગણતરી અનુસાર આ ગામની વસ્તી ૧,૩૯૯ ની હતી અને તેનું ક્ષેત્રફળ ૧૭ ચોરસ માઇલ હતું. આ રજવાડાની આવક ૧૦,૭૪૬ રૂપિયા (મોટાભાગે જમીન મહેસૂલ) હતી અને ગાયકવાડના વડોદરા રાજ્યને તે ૧૪૩ રૂપિયાની ખંડણી આપતું હતું.

બાહ્ય કડીઓ અને સ્રોતો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Agar (521278)". censusindia.gov.in.

Coordinates: 22°01′52″N 73°39′40″E / 22.031°N 73.661°E / 22.031; 73.661Coordinates: 22°01′52″N 73°39′40″E / 22.031°N 73.661°E / 22.031; 73.661{{#coordinates:}}: cannot have more than one primary tag per page