અજમેર(audio speaker iconઉચ્ચારણ ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. અજમેરમાં અજમેર જિલ્લાનું મુખ્યાલય છે. આ શહેર રાજસ્થાનનું પાંચમુ સૌથી મોટું શહેર છે. અજમેરમાં આશરે ૮,૦૦,૦૦૦ (૨૦૧૧ વસ્તીગણતરી) લોકો રહે છે. આ શહેર જયપુરથી ૧૩૫ કિ.મી., ઉદયપુરથી ૨૭૪ કિ.મી. અને નવી દિલ્હીથી ૩૯૧ કિ.મી. પશ્ચિમમાં સ્થિત છે.અજમેર અરાવલ્લી પર્વતમાળાથી ઘેરાયેલું છે. આ શહેર સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની પવિત્ર યાત્રાધામનું કેન્દ્ર છે.

અજમેર
—  શહેર  —
માયો મહાવિધ્યાલય
માયો મહાવિધ્યાલય
અજમેરનું
રાજસ્થાન અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 26°27′N 74°38′E / 26.45°N 74.64°E / 26.45; 74.64
દેશ ભારત
રાજ્ય રાજસ્થાન
જિલ્લો અજમેર
નજીકના શહેર(ઓ) જયપુર, ઉદયપુર, દિલ્હી
વસ્તી ૮,૦૦,૦૦૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 486 metres (1,594 ft)

કોડ
  • • પીન કોડ • ૩૦૫૦ xx
    • ફોન કોડ • ++0145
    વાહન • RJ01
વેબસાઇટ www.ajmer.nic.in
 
મેવાડના આક્રમણો પછી શાહજાદા ખુર્રમને અજમેર ખાતે આવકારતો જહાંગીર

અજમેરની સ્થાપના ૭મી સદીમાં દુષ્યંત ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. તુર્કી હુમલાખોરો દ્વારા વારંવાર આક્રમણ હોવા છતાં પણ ચૌહાણ વંશે અજમેરમાં રાજ કર્યું. મુહમ્મદ ઘૌરીએ ઇ.સ. ૧૧૯૩માં અજમેર જીતી લીધું હતું.

હવામાન માહિતી અજમેર
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
સરેરાશ મહત્તમ °C (°F) 23.9
(75.0)
26.6
(79.9)
32.0
(89.6)
37.7
(99.9)
40.5
(104.9)
39.1
(102.4)
34.1
(93.4)
32.2
(90.0)
33.8
(92.8)
34.4
(93.9)
30.0
(86.0)
25.7
(78.3)
32.5
(90.5)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 8.2
(46.8)
11.2
(52.2)
16.5
(61.7)
22.5
(72.5)
26.9
(80.4)
27.1
(80.8)
25.3
(77.5)
24.3
(75.7)
23.7
(74.7)
19.6
(67.3)
13.7
(56.7)
9.2
(48.6)
19.0
(66.2)
સરેરાશ વરસાદ મીમી (ઈંચ) 7.0
(0.28)
6.8
(0.27)
2.4
(0.09)
4.1
(0.16)
22.1
(0.87)
63.9
(2.52)
230.5
(9.07)
160.3
(6.31)
86.0
(3.39)
14.5
(0.57)
6.2
(0.24)
2.2
(0.09)
606
(23.86)
સરેરાશ વરસાદી દિવસો 0.7 0.8 0.3 0.7 1.8 3.4 9.5 7.7 4.3 1.0 0.3 0.2 30.7
સ્ત્રોત: IMD[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "અજમેર-આબોહવા". મૂળ માંથી 10 મે 2010 પર સંગ્રહિત. મેળવેલ 7 May 2012.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો