અજવાસનાં મત્સ્યપ્રવીણ પંડ્યાનો ગુજરાતી કવિતાઓનો પ્રથમ સંગ્રહ છે.[૧] આ સંગ્રહ મે ૧૯૯૪માં કવિલોક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાયો હતો.[૨]

અજવાસનાં મત્સ્ય
લેખકપ્રવીણ પંડ્યા
દેશભારત
ભાષાગુજરાતી
શ્રેણીનવ્ય કવિ શ્રેણી - ૭
પ્રકારકવિતા
પ્રકાશિત૧૯૯૪
પ્રકાશકકવિલોક ટ્રસ્ટ
પ્રકાશન તારીખ
મે ૧૯૯૪
માધ્યમ પ્રકારPrint
પાનાં૪૮
પુરસ્કારોઉશનસ્ પુરસ્કાર (૧૯૯૪-૯૫)
દશાંશ વર્ગીકરણ
891.471
પછીનું પુસ્તકબરડાના ડુંગર 

સામગ્રી ફેરફાર કરો

પુસ્તકમાં કુલ ૧૯ કવિતાઓ છે. પંડ્યાએ આ કવિતાઓ ૧૯૭૯થી ૧૯૯૨ દરમિયાન લખી હતી. [૨]

પુરસ્કાર ફેરફાર કરો

પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉશનસ્ પુરસ્કાર (૧૯૯૪-૯૫) એનાયત કરવામાં આવ્યો હતો.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Samanvay Indian Languages Festival". ILF Samanvay 2015. મૂળ માંથી 2015-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-20.
  2. ૨.૦ ૨.૧ પંડ્યા, પ્રવીણ (મે 1994). અજવાસનાં મત્સ્ય. અમદાવાદ: કવિલોક ટ્રસ્ટ.