અભિનંદન વર્ધમાન

ભારતીય વાયુ સેનામાં અધિકારી

અભિનંદન વર્ધમાન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર છે, ૨૦૧૯ના ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ-સંઘર્ષ દરમિયાન, તેમના વિમાનને હવાઈ યુદ્ધમાં તોડી પાડ્યા પછી ૬૦ કલાક સુધી પાકિસ્તાનમાં બંદીવાન રાખવામાં આવ્યા હતા. તેમના મિગ-૨૧ બાયસન વડે PAFના એફ-૧૬ને તોડી પાડવા માટે તેમને ભારત સરકાર તરફથી વીર ચક્ર વડે નવાજવામાં આવ્યા હતા. જોકે આ દાવાને પાકિસ્તાન અને સ્વતંત્ર સ્ત્રોતો દ્વારા વિવાદિત કરવામાં આવ્યો છે.

વિંગ કમાન્ડર
અભિનંદન વર્ધમાન
જન્મ (1983-06-21) June 21, 1983 (ઉંમર 41)
દેશ/જોડાણભારત
સેવા/શાખાભારતીય વાયુસેના
હોદ્દોવિંગ કમાન્ડર
સેવા ક્રમાંક૨૭૯૮૧
યુદ્ધો૨૦૧૯ ભારત-પાકિસ્તાન તણાવ