અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ કે ઔડા(AUDA)ભારત દેશના ગુજરાત રાજ્યના મહત્વના શહેર અમદાવાદના ઉપનગરીય વિસ્તારોમાં બુનિયાદી રચનાઓના બાંધકામ અને વિકાસકાર્યની દેખરેખ માટે જવાબદાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. ઔડાનું કાર્યાલય અમદાવાદમાં આશ્રમ રોડ પર ઉસ્માનપુરા ખાતે આવેલ છે.ઔડાનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે છે[][].

  • ૧૫૦ જેટલી અમદાવાદ શહેરની આસપાસની ગ્રામ-પંચાયતો
  • ૯ જેટલા અમદાવાદ શહેરની આસપાસ આવેલા મ્યુનિકોર્પોરેશણ તળે આવતા વિસ્તાર
  • ગાંધીનગર અને આજુબાજુના ગામડાઓ
  • બોપલ, છત્રાલ વગેરે વિસ્તાર

બાહ્ય કડીઓ

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. જુવો પાના નં ૭, સીટી ડેલવપમેન્ટ પ્લાન ફોર અમદાવાદની અંદર પ્રકરણ ૨માં, અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ, અમદાવાદ.
  2. "રીવાઇઝડ ડેવલપમેંટ પ્લાન" (PDF). મૂળ (PDF) માંથી 2013-08-08 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-25.