અમરાવતી (આંધ્ર પ્રદેશ)
અમરાવતી એ ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યની રાજધાની છે. આ સુનિયોજીત શહેર કૃષ્ણા નદીના દક્ષિણ કિનારે વસેલું છે.[૫] આ શહેર આંધ્રપ્રદેશ રાજધાની ક્ષેત્રની અંદર આવેલું છે, જે ૨૧૭ ચો.કિ.મી.ના વિસ્તારમાં રિવરફ્રન્ટ પર બાંધવામાં આવ્યું છે, જેમાં ૫૧% ગ્રીન સ્પેસ અને ૧૦% જળાશયો છે.[૬][૭] શહેરના નામનો "અમરાવતી" શબ્દ ઐતિહાસિક અમરાવતી મંદિર નગર, જે સાતવાહન વંશના તેલુગુ શાસકોની પ્રાચીન રાજધાની હતું તેના પરથી રાખવામાં આવ્યું છે.[૮] ઓક્ટોબર ૨૨, ૨૦૧૫ના રોજ શહેરના નિર્માણનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્દંડરાયુનિપાલિમ વિસ્તારમાં કરાયો હતો.[૯]
અમરાવતી | |
---|---|
ધન્ય બુદ્ધ મુર્તિ, અમરાવતી મંદિર નગર | |
અક્ષાંશ-રેખાંશ: 16°32′28″N 80°30′54″E / 16.541°N 80.515°E | |
દેશ | ભારત |
રાજ્ય | આંધ્ર પ્રદેશ |
જિલ્લો | ગુંટુર |
સરકાર | |
• પ્રકાર | નિયોજક એજેન્સીઓ |
• માળખું | અમરાવતી વિકાસ નિગમ લિમિટેડ |
વિસ્તાર | |
• શહેર | ૨૧૭.૨૩ km2 (૮૩.૮૭ sq mi) |
• મેટ્રો | ૮,૩૫૨.૬૯ km2 (૩૨૨૪.૯૯ sq mi) |
વસ્તી (2011)[૩] | |
• શહેર | ૧,૦૩,૦૦૦ |
• મેટ્રો વિસ્તાર | ૫૮,૦૦,૦૦૦ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય પ્રમાણ સમય) |
પિનકોડ | ૫૨૦ ×××, ૫૨૧ ×××, ૫૨૨ ××× |
વાહન નોંધણી | એપી ૦૭ |
ભાષાઓ | તેલુગુ |
વેબસાઇટ | અમરાવતી અધિકૃત વેબસાઇટ |
ઑક્ટોબર ૨૦૧૬ સુધીમાં, આંધ્રપ્રદેશ રાજ્ય સરકારના મોટાભાગના વિભાગો અને અધિકારીઓ હવે અમરાવતીના વેલાગપુડી વિસ્તારમાં સ્થિત કાર્યાલયમાં કાર્યરત છે, હૈદરાબાદમાં ફક્ત માળખાગત સ્ટાફ જ બાકી છે.[૧૦] એપ્રિલ ૨૦૧૬ થી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે વેલાગપુડીથી તેનું કાર્ય શરૂ કર્યું. આંધ્ર પ્રદેશ વિધાનસભા માર્ચ ૨૦૧૭ સુધી હૈદરાબાદમાં રહી હતી, ત્યારબાદ તે વેલાગપુડીમાં નવી બાંધેલી વિધાનસભાની ઇમારતોમાં સ્થાનાંતરિત થઈ.[૧૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Declaration of A.P. Capital City Area–Revised orders" (PDF). Andhra Nation. Municipal Administration and Urban Development Department. 22 September 2015. મૂળ (PDF) માંથી 8 જુલાઈ 2018 પર સંગ્રહિત. મેળવેલ 21 February 2016. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ Subba Rao, GVR (23 September 2015). "Capital region expands as CRDA redraws boundaries". The Hindu. Vijayawada. મેળવેલ 31 October 2015.
- ↑ "CRDA eyes CSR funds to push job potential in capital city". Times of India. Guntur. 1 July 2015. મેળવેલ 18 August 2015.
- ↑ "Amaravati to be divided into eight urban plan areas". The Hindu (અંગ્રેજીમાં). 3 April 2015. મેળવેલ 21 June 2016.
- ↑ Akbar, Syed (8 Aug 2016). "Amaravati as official capital will boost Andhra Pradesh's image – Times of India". The Times of India. મેળવેલ 1 May 2017.
- ↑ "Naming of the Residuary Andhra Pradesh State Capital as "AMARAVATI"" (PDF). Andhra Nation. Municipal Administration and Urban Development Department. 23 April 2015. મૂળ (PDF) માંથી 4 એપ્રિલ 2023 પર સંગ્રહિત. મેળવેલ 1 May 2016.
- ↑ "Amaravati: A capital idea, but how feasible?".
- ↑ "After 18 centuries, Amaravati set to become a 'capital' again". The Times of India. 22 October 2015.
- ↑ "Thousands descend on Andhra village Uddandarayunipalem to watch history in making", Economic Times, 22 October 2015, archived from the original on 2 ઑગસ્ટ 2017, https://web.archive.org/web/20170802171743/http://economictimes.indiatimes.com/news/politics-and-nation/thousands-descend-on-andhra-village-uddandarayunipalem-to-watch-history-in-making/articleshow/49491280.cms, retrieved 22 ઑક્ટોબર 2018
- ↑ "Andhra Pradesh Secretariat starts functioning from interim government complex at Amaravati – Latest News & Updates at Daily News & Analysis". 3 October 2016.
- ↑ "Andhra Pradesh Holds Maiden Budget Session in New Capital Amaravati". News18 (અંગ્રેજીમાં). 2017-03-06. મેળવેલ 2023-02-07.