કૃષ્ણા નદી
દક્ષિણ ભારતમાં નદી
કૃષ્ણા નદી (સંસ્કૃત: कृष्णा नदी) (અર્થ: શ્યામ અથવા કાળો રંગ ધરાવતી નદી) ભારત આશરે ૧૩૦૦ કિમી લંબાઇ ધરાવતી દેશની લાંબી નદીઓમાંની એક એવી નદી છે. કૃષ્ણા નદી સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલા મહાબળેશ્વર, મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી નીકળી, હમસલાદિવી, આંધ્ર પ્રદેશ રાજ્ય ખાતે બંગાળના અખાતમાં ભળી જાય છે. આમ, આ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આ નદી કર્ણાટક રાજ્યમાંથી પણ પસાર થાય છે.
કૃષ્ણા નદી કૃષ્ણવેણી, కృష్ణా నది, कृष्णा नदी, ಕೃಷ್ಣಾ ನದಿ | |
---|---|
શ્રીશૈલમ, આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદી | |
દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશમાં કૃષ્ણા નદીનો માર્ગ | |
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્યો | મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | જોર ગામ, મહાબળેશ્વર નજીક |
⁃ સ્થાન | સાતારા જિલ્લો, મહારાષ્ટ્ર |
⁃ અક્ષાંસ-રેખાંશ | 17°59′18.8″N 73°38′16.7″E / 17.988556°N 73.637972°E |
⁃ ઊંચાઇ | 914 |
નદીનું મુખ | હમસલાદિવી, કૃષ્ણા જિલ્લો, આંધ્ર પ્રદેશ |
• સ્થાન | બંગાળનો અખાત |
• અક્ષાંશ-રેખાંશ | 15°44′10.8″N 80°55′12.1″E / 15.736333°N 80.920028°E[૧] |
• ઊંચાઈ | 0 m (0 ft) |
લંબાઇ | ૧૪૦૦ કિમી |
વિસ્તાર | 258,948 km2 (99,980 sq mi) |
સ્રાવ | |
⁃ સરેરાશ | 2,213 m3/s (78,200 cu ft/s) |
સ્રાવ | |
⁃ સ્થાન | વિજયવાડા (સરે ૧૯૦૧–૧૯૭૯), મહત્તમ (૨૦૦૯), ન્યૂનતમ (૧૯૯૭) |
⁃ સરેરાશ | 1,641.74 m3/s (57,978 cu ft/s) |
⁃ ન્યૂનતમ | 13.52 m3/s (477 cu ft/s) |
⁃ મહત્તમ | 31,148.53 m3/s (1,100,000 cu ft/s)[૨] |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | ભીમા, દિન્ડી, પેડ્ડાવાગુ, હાલિના, મુસી, પાલેરુ, મુન્નરુ |
• જમણે | વેન્ના, કોયના, પંચગંગા, દુધગંગા, ઘાટપ્રભા, માલાપ્રભા, તુંગભદ્રા |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ GEOnet નામ સર્વર પર Krishna
- ↑ "For Krishna river, it's always October". મૂળ સંગ્રહિત માંથી 7 November 2020 પર સંગ્રહિત. મેળવેલ 19 August 2019.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર કૃષ્ણા નદી સંબંધિત માધ્યમો છે.
વિકિસ્ત્રોત પર એનસાક્લોપિડિયા બ્રિટાનિકાની ૧૧મી આવૃત્તિમાં Kistna (river) વિશે લેખ છે.