અમી ઘીયા
અમી ઘીયા શાહ (જન્મ: ૮ ડિસેમ્બર, ૧૯૫૬) ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેરની એક ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે. તેણીએ સાત વખત નેશનલ સિંગલ્સ વિજેતા, બાર વખત મહિલા ડબલ્સ વિજેતા અને ચાર વખત મિશ્ર ડબલ્સ વિજેતા બની હતી.[૨] તેણીને વર્ષ ૧૯૭૬માં અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[૩]
અમી ઘીયા શાહ | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Personal information | |||||||||||||||||||
Country | ભારત | ||||||||||||||||||
Born | સુરત, ગુજરાત, ભારત | 8 December 1956||||||||||||||||||
Residence | જુહુ, મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત[૧] | ||||||||||||||||||
Handedness | જમણેરી | ||||||||||||||||||
મહિલા સિંગલ્સ, મહિલા ડબલ્સ, મિશ્ર ડબલ્સ | |||||||||||||||||||
Highest ranking | 7 | ||||||||||||||||||
Current ranking | નિવૃત્ત | ||||||||||||||||||
Medal record
|
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Rita Nunes, Crystelle; Kulkarni, Abhijeet (14 May 2020). "Know your legend: Ami Ghia, a path-breaking and unsung hero of Indian badminton". scroll.in. મેળવેલ 23 March 2021.
- ↑ Badminton: Who's Who - Ami Ghia[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Youngsters to benefit: Ami Ghia". The Telegraph. મેળવેલ 2018-08-28.[હંમેશ માટે મૃત કડી]