૮ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૨મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૯૫૫ – યુરોપની પરિષદ દ્વારા યુરોપનો ધ્વજ અપનાવવામાં આવ્યો છે.
  • ૧૯૭૧ – ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ: ભારતીય નૌકાદળે પશ્ચિમ પાકિસ્તાનના બંદર શહેર કરાચી પર હુમલો કર્યો.
  • ૧૯૯૧ – રશિયા, બેલારુસ અને યુક્રેનના નેતાઓએ સોવિયેત યુનિયનને વિખેરી નાખવા અને સ્વતંત્ર રાજ્યોના કોમનવેલ્થની સ્થાપના કરવા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.
  • ૨૦૦૭ – બેનઝિર ભુટ્ટો, પાકિસ્તાનના પ્રથમ અને એકમાત્ર મહિલા ભૂતપૂર્વ વડાપ્રધાન, પર તેમના પક્ષના કાર્યાલય બહાર અજાણ્યા બંદૂકધારીએ હુમલો કર્યો, તેમના ત્રણ ટેકેદારો માર્યા ગયા.
  • ૨૦૧૯ – ચીનમાં કોવિડ-૧૯ના પ્રથમ કેસની પુષ્ટિ કરવામાં આવી.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો