અમી વશી ભારતીય સુંદરી અને મોડૅલ છે. તેણીએ મિસ ઇન્ડિયા વર્લ્ડ ખિતાબ ૨૦૦૩માં જીત્યો હતો. તેણીએ મિસ વર્લ્ડ ૨૦૦૩ની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, અને ચોથો ક્રમાંક મેળવ્યો હતો.[૧][૨][૩]

અંગત જીવન ફેરફાર કરો

અમી વશી સુરતની છે. તેણીના પિતાનું નામ જય પ્રકાશ અને માતાનું નામ ભદ્રા વશી છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "અમી વશી: સનસિલ્ક ફેમિના મિસ ઇન્ડિયા-વર્લ્ડ ૨૦૦૩". ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૪ ફેબ્રુઆરી ૨૦૦૩. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૦.
  2. ખલ્લા, અવિનાશ (અપ્રિલ ૨૦૦૩). "ઇન્ડિયાઝ ૨૦૦૩ ફાઇનલિસ્ટ્સ". સાઉથ એશિયન.કોમ. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૦. Check date values in: |date= (મદદ)
  3. રોઝારિયો, રાયન (૧૨ મે ૨૦૦૩). "સ્ટ્રેઇટ ફ્રોમ ધ હાર્ટ". ધ હિન્દુ. મૂળ માંથી 2011-06-06 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૦.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

પુરોગામી Miss India World
2003
અનુગામી
Sayali Bhagat
વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ


ઢાંચો:Pageant-bio-stub ઢાંચો:પેજન્ટ-બાયો-સ્ટબ ઢાંચો:India-bio-stub ઢાંચો:ભારત-બાયો-સ્ટબ