અમ્હારિક ભાષા
અમ્હારિક ભાષા ઉત્તર મધ્ય ઇથોપિયા ખાતે અમ્હારા દ્વારા સામાન્ય વહેવારમાં બોલાતી એક આફ્રોએશીયન વર્ગની ભાષા છે. આ ભાષાને ઇથોપિયા સંઘીય લોકતાંત્રિક ગણરાજ્યમાં અધિકૃત કામકાજની ભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ભાષા અરબી ભાષાની વિશ્વમાં સૌથી વધારે બોલાતી હોય તેવી બીજા ક્રમે આવતી સિમેટિક ભાષા છે. ઇથોપિયા ઉપરાંત મિસર (ઇજિપ્ત), ઈઝરાયલ અને સ્વીડન ખાતે વસવાટ કરતા હોય તેવા ૨૭ લાખ લોકો પણ આ ભાષાનો સામાન્ય બોલચાલમાં ઉપયોગ કરે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઢાંચો:InterWiki ઢાંચો:Wiktionarylang
- Links to free Amharic fonts સંગ્રહિત ૨૦૦૯-૦૪-૧૨ ના રોજ વેબેક મશિન
- Windows Vista Amharic Language Pack
- Free comprehensive Amharic language course USA Foreign Service Institute (FSI)
- An Amharic Reference Grammar by Wolf Leslau (1969) at ERIC
- Amharic Bible at St-Takla.org
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |