અરપા નદી
ભારતની નદી
અરપા નદીનું મૂળ ભારતના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના પેન્ડ્રાના ઉચ્ચ પ્રદેશમાં આવેલ પહાડોમાંથી થાય છે. તે મહા નદીની સહાયક નદી શિવનાથ નદીની એક ઉપનદી છે. તે બિલાસપુર તાલુકામાં વહે છે અને બરતોરી ગામ નજીક ઠાકુર દેવા નામના સ્થળ પર શિવનાથ નદીમાં મળી જાય છે. તેની લંબાઈ ૧૪૭ કિ.મી. જેટલી છે.[૧]
અરપા નદી | |
---|---|
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | છત્તીસગઢ |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | શિવનાથ નદી |
• સ્થાન | ઠાકુર દેવા, બરતોરી |
લંબાઇ | ૧૪૭ કિમી |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "छत्तीसगढ़ में नदियाँ". छत्तीसगढ़ कल्चर. મૂળ (एचटीएमएल) માંથી 2009-11-14 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-01.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |