અરવિંદ પંડ્યા
અભિનેતા
અરવિંદ પંડ્યા (૨૧ માર્ચ ૧૯૨૩ - ૨૨ જુલાઈ ૧૯૮૦) ગુજરાતી ચલચિત્રોના જાણીતા અભિનેતા હતા. તેઓ તેમની સંવાદ બોલવાની છટા માટે લોકપ્રિય હતા.
અરવિંદ પંડ્યા | |
---|---|
જન્મ | ૨૧ માર્ચ ૧૯૨૩ ભાદરણ |
મૃત્યુ | ૨૨ જુલાઇ ૧૯૮૦ |
વ્યવસાય | અભિનેતા |
ચલચિત્રો
ફેરફાર કરોતેમણે ૭૩ જેટલા ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. જેમાં જોગીદાસ ખુમાણ (૧૯૪૮, ૧૯૬૨, ૧૯૭૫), કાદુ મકરાણી, જીવણો જુગારી, અખંડ સૌભાગ્યવતી, રમત રમાડે રામ, મારે જાવું પેલે પાર, મજિયારાં હૈયાં, હસ્તમેળાપ, વિધિના લેખ, ઉપર ગગન વિશાળ, રાણકદેવી, વાલો નામોરી, શેણી વિજાણંદ, મેનાં ગુર્જરી, તાના રીરી, જાલમસંગ જાડેજા, જસમા ઓડણ, મોટા ઘરની વહુ, આપો જાદરો, પારકી થાપણ, માનવીની ભવાઈ નોંધપાત્ર હતા.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |