અરૂણાવતી નદી

ભારતની નદી

અરૂણાવતી નદીભારતના પશ્ચિમ ભાગમાં વહેતી તાપી નદીની પેટા-નદી છે. તે સાંગવી ગામ પાસેથી નીકળે છે અને શિરપુર તાલુકાના ઉપરીન્ડ ગામ પાસે તાપી નદીમાં ભળી જાય છે. આ નદી મોટે ભાગે ચોમાસામાં વહેતી હોય છે.[૧][૨]

અરૂણાવતી નદી
અરૂણાવતી નદી is located in મહારાષ્ટ્ર
અરૂણાવતી નદી
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનસાંગવી
નદીનું મુખ 
 • અક્ષાંશ-રેખાંશ
21°19′51″N 74°48′26″E / 21.3309103°N 74.8073041°E / 21.3309103; 74.8073041
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીતાપી નદી

સંદર્ભો ફેરફાર કરો

  1. Jain, Sharad K.; Agarwal, Pushpendra K.; Singh, Vijay P. (૧૬ મે ૨૦૦૭). Hydrology and Water Resources of India (અંગ્રેજીમાં). Springer Science & Business Media. ISBN 9781402051807. મેળવેલ ૬ ફેબ્રુઆરી ૨૦૧૭. CS1 maint: discouraged parameter (link)
  2. Premlata Manohrrao Sonparote. "Tracking the Water Quality of Arunavati River" (PDF). International Journal of Innovative Science, Engineering & Technology. 2 (8). મેળવેલ 6 February 2017.