અવાંક
અવાંક કે વાંક (અંગ્રેજી: Black-crowned Night Heron, Night Heron (યુરેશિયામાં)), (Nycticorax nycticorax) એ મધ્યમ કદનો નિશાચર બગલો છે. એ બોલે છે ત્યારે અવાંક... અવાંક... બોલતું હોવાથી એેનું નામ અવાંક પડ્યું છે. નિશાચર હોવાથી ઘણા એને રાત બગલું પણ કહે છે. આ પક્ષી ખુબજ ઠંડા પ્રદેશ અને ઔસ્ટ્રેલેશિયા સિવાય સમગ્ર વિશ્વમાં જોવા મળે છે.
અવાંક, વાંક | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Pelecaniformes |
Family: | Ardeidae |
Genus: | 'Nycticorax' |
Species: | ''N. nycticorax'' |
દ્વિનામી નામ | |
Nycticorax nycticorax | |
વિસ્તાર પ્રજનન પ્રદેશ વાર્ષિક રહેઠાણ શિયાળુ રહેઠાણ |
વર્ણન
ફેરફાર કરોપુખ્ત પક્ષી આશરે 64 cm (25 in) લાંબુ અને 800 g (28 oz) વજન ધરાવતુ હોય છે. તેના માથાનો ઉપરનો ભાગ અને પીઠ કાળી તથા બાકીનું શરીર સફેદ કે રાખોડી, આંખો લાલ તથા પગ પીળા ટુંકા હોય છે. તેની પાંખો પીળાશ પડતી ભુખરી જે નીચેના ભાગે સફેદ હોય છે.
ચિત્ર ગેલેરી
ફેરફાર કરો-
બચ્ચુ
-
સાપને લઈ જતુ, તાઈપેઈ, તાઈવાન
-
ગ્યુંડી રાષ્ટ્રીય ઉધ્યાન, ભારતમાં અવાક
-
અમેરીકાના નેચરલ હીસ્ટ્રી સંગ્હાલયમાં સ્ટફ્ડ કરેલું અવાક
-
તિરુવનંતપુરમ, ભારતમાં અવાક
સંદર્ભો
ફેરફાર કરો- ↑ BirdLife International (૨૦૧૨). "Nycticorax nycticorax". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |