અશોક ચંદુલાલ ભટ્ટ ગુજરાત વિધાનસભાના સ્પિકર હતા. એ પહેલાં તેઓ ગુજરાત સરકારમાં સ્વાસ્થય, કાયદા અને ન્યાયમંત્રી રહી ચૂક્યા હતા.

અશોક ચંદુલાલ ભટ્ટ
૧૪મા સ્પિકર ગુજરાત વિધાનસભા
ગવર્નરડો. કમલા બેનિવાલ
અંગત વિગતો
જન્મ(1939-01-28)28 January 1939
અમદાવાદ
મૃત્યુ29 September 2010(2010-09-29) (ઉંમર 71)
અમદાવાદ
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીજ્યોતિ અશોક ભટ્ટ
સંતાનો૩ પુત્રો, ૧ પુત્રી
૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૦
સ્ત્રોત: Veteran Parliamentarian and revolutionary

તેઓ ૧૯૫૬માં મહાગુજરાત આંદોલન વડે જાહેર જીવનમાં પ્રવેશ્યા અને ૧૯૬૦માં જનસંઘમાં જોડાયા.[૧] તેઓ ગુટકા અને અન્ય તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવા માટેની માંગણી કરવામાં અગ્રેસર હતા.[૨] તેમણે નવનિર્માણ આંદોલનમાં પણ ભાગ લીધેલો.[૩]

અશોક ભટ્ટનું અવસાન સાલ હોસ્પિટલમાં વિવિધ અંગોની નિષ્ફળતાથી સપ્ટેમ્બર ૨૯, ૨૦૧૦ના રોજ થયું હતું, જ્યાં તેઓ ૩ અઠવાડિયાંથી હ્દય રોગની સારવાર લેતા હતા.[૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Lotus blooms in Khadia-Raipur". Rediff news. મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૦૭.
  2. "Gujarat to ban gutkha too: Bhatt". Times of India. ૧૯ જુલાઇ ૨૦૦૨. મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૦૭.
  3. "Veteran Parliamentarian and Revolutionary". legislativebodiesinindia.nic.in. મૂળ માંથી 2010-02-13 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦.
  4. "Ashok Bhatt passes away". DeshGujarat.com. મૂળ સંગ્રહિત માંથી ૨ ઓક્ટોબર ૨૦૧૦ પર સંગ્રહિત. મેળવેલ ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦.