અસ્મા જીલાની જહાંગીર (ઉર્દૂ: عاصمہ جہانگیر, ૨૭ જાન્યુઆરી ૧૯૫૨ - ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮) પાકિસ્તાનના માનવ અધિકાર વકીલ અને સામાજિક ચળવળકાર હતા. તેઓ પાકિસ્તાનના હ્યુમન રાઇટ્સ કમિશનના સ્થાપકોમાંના એક હતા.[] તેમણે વકીલોની ચળવળમાં એક અગ્રણી ભૂમિકા ભજવી હતી અને યુનાઈટેડ નેશન્સમાં તેમણે ધાર્મિક સ્વતંત્રતા માટેના એક ખાસ સંવાદદાતા તરીકે સેવા આપી હતી.[][][]

અસ્મા જહાંગીર
Asma Jahangir i 2013.
જન્મ૨૭ જાન્યુઆરી ૧૯૫૨ Edit this on Wikidata
મૃત્યુ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ Edit this on Wikidata
પુરસ્કારો
  • Geuzenpenning (૨૦૦૨)
  • Four Freedoms Award – Freedom of Worship (૨૦૧૬)
  • Martin Ennals Award for Human Rights Defenders (૧૯૯૫)
  • North–South Prize (૨૦૧૨)
  • Hilal-i-Imtiaz (૨૦૧૦)
  • રેમન મેગસેસે પુરસ્કાર (૧૯૯૫)
  • Right Livelihood Award (૨૦૧૪)
  • United Nations Prize in the Field of Human Rights (૨૦૧૮)
  • Grand Cross of the Order of Excellence (૨૦૧૮)
  • King Baudouin International Development Prize (૧૯૯૮)
  • Millennium Peace Prize for Women (૨૦૦૧)
  • Officer of the Legion of Honour (૨૦૧૪)
  • Stefanus Prize (૨૦૧૪)
  • University of Oslo’s Human Rights Award (૨૦૦૨)
  • UNESCO/Bilbao Prize for the Promotion of a Culture of Human Rights (૨૦૧૦)
  • Human Rights Award (૧૯૯૯) Edit this on Wikidata
પદની વિગતSpecial Rapporteur on human rights in Iran (૨૦૧૬–૨૦૧૮) Edit this on Wikidata

તેમનો જન્મ અને ઉછેર પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. તેમણે જિસસ એન્ડ મેરી કોન્વેન્ટમાંથી પોતાનો પ્રારંભિક અભ્યાસ કર્યો અને પછી ૧૯૭૮માં તેમણે વિનયન શાખામાં સ્નાતકની પદવી કિનારિડ કોલેજ ફોર વીમેનમાંથી મેળવી અને ૧૯૮૦માં પંજાબ યુનિવર્સિટી, પાકિસ્તાનમાંથી એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારપછી તેમણે લાહોર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સેવા આપી. ૧૯૮૦ના દાયકામાં, અસ્મા એક લોકશાહી ચળવળકાર બન્યા અને ૧૯૮૩માં તેમને ચળવળમાં ભાગ લેવા માટે કેદ કરવામાં આવ્યા હતા. ઝિયા-ઉલ-હકના લશ્કરી શાસન વિરુદ્ધ તેમણે લોકશાહીની પુનઃસ્થાપના માટે ચળવળ ચલાવી હતી.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Leading human rights lawyer Asma Jahangir passes away in Lahore". DAWN.COM (અંગ્રેજીમાં). ૨૦૧૮-૦૨-૧૧. મૂળ સંગ્રહિત માંથી ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. Ijaz, Saroop. "Asma Jahangir (1952-2018): The human rights icon from Pakistan was a feisty street fighter". Scroll.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮.
  3. Asma Jahangir's victory is a cause for celebration સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૫ ના રોજ વેબેક મશિન
  4. "Asma Jahangir: Executive Profile & Biography - Businessweek". Businessweek.com. મૂળ સંગ્રહિત માંથી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬.
  5. "DCI calls for the release of political prisoner, Ms Asma Jahangir, former member of DCI's International Executive Council" (PDF). મૂળ સંગ્રહિત (PDF) માંથી ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ પર સંગ્રહિત.