આંગણવાડી અથવા બાલમંદિર (અંગ્રેજી: audio speaker iconlisten []) પાંચ કે છ વર્ષથી નાની વયના બાળકો માટેના શિક્ષણની વ્યવસ્થા છે.

જાપાનની આંગણવાડીમાં વાલી દિવસ, ઓક્ટોબર ૨૦૦૯
આંગણવાડીમાં બાળકો, ઇરાન

ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.

  1. The term was coined in the metaphorical sense of "place where children can grow in a natural way", not in the literal sense of having a "garden".

બાહ્ય કડીઓ

ફેરફાર કરો