આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

પરિવારોને લગતા મુદ્દાઓની જાગૃતિને પ્રોત્સાહન આપવાની અને તેમને અસર કરતી સામાજિક, આર્થિક અને વસ્

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ૧૫ મેના રોજ ઉજવવામાં આવે છે. ૧૯૯૩ની સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીએ A/RES/47/237 પ્રસ્તાવ સાથે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. દર વર્ષે જુદા-જુદા વિષયો આધારિત આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૨૦૨૧ના વર્ષમાં પરિવાર અને નવી ટેકનોલોજી વિષય રાખવામાં આવ્યો હતો.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. "International Day of Families". www.un.org. મેળવેલ 2021-05-19.