આંદામાન પદૌક (Pterocarpus dalbergioides), આંદામાન રેડવૂડ કે પૂર્વ ભારતીય મહૉગની, ને સ્થાનિક બોલીમાં નર્રા (narra) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષ માત્ર ભારતમાં જ જોવા મળે છે. આ વૃક્ષ ભારતનાં કેન્દ્રશાસિત પ્રદેશ એવા આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહનું "રાજ્ય વૃક્ષ" જાહેર કરાયેલું છે.

આંદામાન પદૌક
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Genus: 'Pterocarpus'
Species: ''P. dalbergioides''
દ્વિનામી નામ
Pterocarpus dalbergioides

સ્રોત ફેરફાર કરો

  • Asian Regional Workshop (Conservation & Sustainable Management of Trees, વિયેતનામ), ૧૯૯૮.
  • "Pterocarpus dalbergioides". મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૦૭.[હંમેશ માટે મૃત કડી]