આંધ્રપ્રદેશ એક્સપ્રેસ
આંધ્રપ્રદેશ એક્સપ્રેસએ દક્ષિણ કેન્દ્રીય રેલ્વેની એક સુપર ફાસ્ટ ટ્રેન છે, જે આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ અને ભારતની રાજધાની નવી દિલ્હી ને સીધી જોડતી ટ્રેન છે. તે દૈનિક સંચાલન થતી ટ્રેન છે અને તેને સંપૂર્ણ અંતર કાપતાં ૨૭ કલાક લાગે છે. આ સફર દરમ્યાન તે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા રાજ્યમાંથી પસાર થાય છે.
ભારતીય રેલવે પ્રશાસન દ્વારા આ ટ્રેનને ૧૨૭૨૩ ક્રમાંક અને ત્યાંથી પછી આવતી ટ્રેનને ૧૨૭૨૪ ક્રમાંક આપવામાં આવ્યો છે.[૧]
કામગીરીનું વર્ણન
ફેરફાર કરો૧૯૭૮માં આ ટ્રેન ફક્ત ૨૩ કલાકમાં જ આ અંતર આવરી લેતી હતી જેમાં તે ઝાંસી જંક્શન, ભોપાલ જંક્શન, નાગપુર, બલ્હાર્શાહ અને કાઝીપેટ સ્ટેશન ઉભી રહેતી હતી પણ પછી તેની પ્રવાસની સમય મર્યાદા વધારીને ૨૭ કલાક કર્યો જેમાં તે ઘણા સ્ટેશન પર ઉભી રહે છે. જયારે આ ટ્રેન શરુ કરવામાં આવી ત્યારે સિંગલ લાઈન હતી તે સેમોફોન બેઝ પર આધારિત હતી અને આ ટ્રેન ૧૪ ડબ્બાની પછી તેને ૨૧ ડબ્બાની અને હવે તે ૨૪ ડબ્બાની (૭ જેમાં ડબ્બા A/C વાળા) કરવામાં આવી છે.
પરિપથ
ફેરફાર કરોહૈદરાબાદ માટે આંધ્રપ્રદેશ એક્સપ્રેસ નવી દિલ્હીથી રોજ સાંજે ૧૭:૩૦ કલાકે નીકળીને સાંજે ૧૯:૫૦ કલાકે પહોંચે છે. હૈદરાબાદથી પાછા જવામાં સવારે ૦૯:૦૫ કલાકે નીકળીને નવી દિલ્હી સવારે ૦૯.૦૫ કલાકે પહોંચે છે.
ટ્રૈનનો પરિપથ નીચે પ્રમાણે છે.[૨]
ફેરફાર કરોસ્ટે.
નામ |
સ્ટે.
કોડ |
ટ્રૈન
નં. 12724 |
વિરામસમય | પ્રવાસ અંતર | પ્રવાસદિવસ | ટ્રૈનનં.12724 | વિરામસમય | પ્રવાસ અંતર | પ્રવાસદિવસ | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
આગમન | પ્રસ્થાન | મિનીટ | કિ.મી. | આગમન | પ્રસ્થાન | મિનીટ | કિ.મી. | ||||
નવી
દિલ્હી |
NDLS | શરૂ | 17.25 | - | - | 1 | 9.05 | અંત | - | 1677 | 2 |
હઝરત
નિઝામુદ્દીન |
NGM | કોઈ
વિરામ નથી |
કોઈ
વિરામ નથી |
- | - | - | 8.38 | 8.40 | 2 | 1670 | 2 |
મથુરા
જંકશન |
MTJ | 19.33 | 19.35 | 2 | 141 | 1 | 6.06 | 6.08 | 2 | 1536 | 2 |
આગરા
કેન્ટ |
AGC | 20.42 | 20.45 | 3 | 195 | 1 | 5.20 | 5.23 | 3 | 1482 | 2 |
ગ્વાલિયર
જંક્શન |
GWL | 22.05 | 22.08 | 3 | 313 | 1 | 3.29 | 3.32 | 3 | 1364 | 2 |
ઝાંસી
જંક્શન |
JHS | 23.35 | 23.47 | 12 | 410 | 1 | 2.08 | 2.16 | 8 | 1267 | 2 |
ભોપાલ
જંક્શન |
BPL | 3.20 | 3.30 | 10 | 701 | 2 | 21.50 | 22.00 | 10 | 976 | 1 |
નાગપુર
જંક્શન |
NGP | 9.40 | 9.50 | 10 | 1090 | 2 | 15.45 | 15.55 | 10 | 587 | 1 |
ચંદ્રપુર | CD | 12.24 | 12.26 | 2 | 1287 | 2 | 12.54 | 12.55 | 1 | 390 | 1 |
બલ્હાર્શાહ
જંક્શન |
BPQ | 13.20 | 13.40 | 20 | 1309 | 2 | 12.25 | 12.45 | 20 | 376 | 1 |
સિરપુરખાંગા
નગર |
SKZR | 14.18 | 14.20 | 2 | 1371 | 2 | 10.54 | 10.56 | 2 | 306 | 1 |
બેલ્લામ્પલ્લી | BPA | 14.53 | 14.55 | 2 | 1409 | 2 | 10.25 | 10.27 | 2 | 268 | 1 |
મન્ચેરલ | MCI | 15.13 | 15.15 | 2 | 1429 | 2 | 10.01 | 10.02 | 1 | 248 | 1 |
રામાંગુન્દમ | RDM | 15.23 | 15.25 | 2 | 1443 | 2 | 9.48 | 9.50 | 2 | 234 | 1 |
કાઝીપેટ
જંક્શન |
KZJ | 16.45 | 16.47 | 2 | 1536 | 2 | 8.40 | 8.42 | 2 | 142 | 1 |
સિકંદરાબાદ
જંક્શન |
SC | 19.15 | 19.20 | 5 | 1667 | 2 | 6.45 | 6.50 | 5 | 10 | 1 |
હૈદરાબાદ
Dkn |
HYB | 19.50 | અંત | - | 1677 | 2 | શરૂ | 6.25 | - | - | 1 |
નામનો ફેરફાર
ફેરફાર કરોઆંધ્રપ્રદેશના દ્વિભાજન પછી, આંધ્રપ્રદેશ એક્સપ્રેસ તેલંગાણા થી ચાલે છે તેથી, ટ્રેનનું નામ ટૂંક સમયમાં તેલંગાણા એક્સપ્રેસ આપવામાં આવશે. વિજયવાડા-દિલ્હી વચ્ચે નવી ટ્રેન શરૂ કરવામાં આવશે જેનું નામ એપી એક્સપ્રેસ (આંધ્રપ્રદેશ એક્સપ્રેસ) આપવામાં આવશે. [૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "આરક્ષણ ઉપલબ્ધતા આંધ્ર પ્રદેશ એક્સપ્રેસ". ઇન્ડિયનરેલઇન્ફો.કોમ.
- ↑ "આંધ્રપ્રદેશ એક્સપ્રેસ". ક્લિઅરટ્રિપ.કોમ. મૂળ માંથી 2014-04-07 પર સંગ્રહિત.
- ↑ "'એપી એક્સપ્રેસ' કોઈ વધુ છે!". અપ્તોદય.કોમ. મૂળ માંથી 2014-09-05 પર સંગ્રહિત. મેળવેલ ૨ સપ્ટેમ્બર ૨૦૧૪.