તેલંગાણા

ભારતનું ૨૯ મું રાજ્ય

તેલંગાણા /θɛlənˈɡɑːnə/ (audio speaker iconlisten) દક્ષિણ ભારતમાં આવેલું એક રાજ્ય છે.

તેલંગાણા
తెల౦గాణ
تلنگانہ
ભારતનું રાજ્ય
ભારતમાં તેલંગાણાનું સ્થાન
ભારતમાં તેલંગાણાનું સ્થાન
દેશ India
વિસ્તારદક્ષિણ ભારત
રચના૨ જૂન, ૨૦૧૪
રાજધાની અને મોટું શહેરહૈદરાબાદ
જિલ્લાઓ૧૦
સરકાર
 • રાજ્યપાલઈ.એસ.એલ.નરસિંહન
 • મુખ્યમંત્રીકે.ચંદ્રશેખર રાવ (ટી.આર.એસ.)
 • ધારાસભાદ્વિગૃહી (૧૧૯ + ૪૦ બેઠકો)
 • લોકસભાની બેઠકો૧૭
 • ઉચ્ચ ન્યાયાલયહૈદરાબાદ ઉચ્ચ ન્યાયાલય
વિસ્તાર
 • કુલ૧,૧૪,૮૪૦ km2 (૪૪૩૪૦ sq mi)
વિસ્તાર ક્રમ૧૨મો
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩,૫૨,૮૬,૭૫૭
 • ક્રમ૧૨મો
સમય વિસ્તારUTC+05:30 (ભારતીય માનક સમય)
ISO 3166 ક્રમIN-xx (not assigned)
વાહન નોંધણીTG [૧][૨]
સાક્ષરતા૬૬.૪૬%
અધિકૃત ભાષાતેલુગુ
ઉર્દૂ
વેબસાઇટtelangana.gov.in

આંધ્રપ્રદેશનું દ્વિભાજન ફેરફાર કરો

 
દ્વિભાજન પહેલાંનું આંધ્રપ્રદેશ

ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.[૩] દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે.[૪] નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.[૫] બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્ર પ્રદેશ" રાખવામાં આવ્યા.[૬][૭]

તેલંગાણાના જિલ્લાઓ ફેરફાર કરો

નીચેના ૧૦ જિલ્લાઓ તેલંગાણા રાજ્યમાં આવેલા છે.[૮]

સંદર્ભ ફેરફાર કરો

  1. http://www.deccanchronicle.com/140513/nation-current-affairs/article/telangana-number-plates-bear-tg-registration
  2. Telangana govt, depts to have new web addresses
  3. "Telangana bill passed by upper house". Times of India. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૪.
  4. http://www.bellevision.com/belle/index.php?action=topnews&type=8551
  5. "Telangana state formation gazette". The New Indian Express. મૂળ માંથી 2014-07-06 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ મે ૨૦૧૪.
  6. "The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014" (PDF). Ministry of Law and Justice. Government of India. ૧ માર્ચ ૨૦૧૪. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૪.
  7. "The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014 Sub-section" (PDF). ૪ માર્ચ ૨૦૧૪. મૂળ (PDF) માંથી 2014-03-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૪.
  8. telangana.gov.in TelanganaDistricts

બાહ્ય કડીઓ ફેરફાર કરો