આદમગઢ ટેકરીઓ
ભારતનું ગામ
આદમગઢ ટેકરીઓ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના હોશંગાબાદ જિલ્લામાં આવેલ છે.
આદમગઢ ટેકરીઓ | |
---|---|
ટેકરીઓ | |
અક્ષાંશ-રેખાંશ: 22°43′48.06″N 77°43′57.42″E / 22.7300167°N 77.7326167°E | |
દેશ | ભારત |
રાજ્ય | મધ્ય પ્રદેશ |
જિલ્લો | હોશંગાબાદ જિલ્લો |
તાલુકો | હોશંગાબાદ |
ભાષા | |
સમય વિસ્તાર | UTC+5:30 (IST) |
વાહન નોંધણી | MP 05 |
મહત્વ
ફેરફાર કરોઆદમગઢ ટેકરીઓ પ્રાગ-ઐતિહાસિક પથ્થરની ગુફાઓ તથા પથ્થર પરનાં ચિત્રો માટે પ્રખ્યાત છે.[૧] પાષાણ યુગ, દ્વિતિય પાષાણ યુગ અને મધ્ય પાષાણ યુગની કલાકૃતિઓ અહીંથી ખોદકામ કરતાં મળી આવેલ છે.[૨]
સ્થાન
ફેરફાર કરોઆદમગઢ ટેકરીઓ હોશંગાબાદ શહેરથી ૨ કિલોમીટર દક્ષિણ-પૂર્વ દિશામાં આવેલ છે.
માર્ગ-પરિવહન
ફેરફાર કરોહોશંગાબાદ રેલ માર્ગે અને સડક માર્ગે દેશના અન્ય ભાગો સાથે સારી રીતે જોડાયેલ છે. નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન ઈટારસી છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Tariq Badar. "Rock Shelters of Adamgarh - photos of spectacular views in Madhya Pradesh on Worldisround". Worldisround.com. મૂળ માંથી 2013-11-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૨-૧૨-૨૬.
- ↑ An Encyclopaedia of Indian Archaeology - Google Books. Books.google.co.in. મેળવેલ ૨૦૧૨-૧૨-૨૬.