તાલુકો
દક્ષિણ એશિયાના કેટલાંક દેશોમાં વહીવટી વિભાગ
તાલુકો (હિન્દી: तेहसिल) નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહ માટે વપરાતો શબ્દ છે.
વહિવટી સરળતા માટે દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને તાલુકા તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને દેશ તરીકે ઓળખવામાં આવે છે. આમ, દેશનું સંચાલન નાનામાં નાના વિસ્તાર સુધી યોગ્ય રીતે થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ જુઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |