આનંદપુર સાહિબ
આનંદપુર સાહિબ ભારત દેશના ઉત્તર-પશ્ચિમી રાજ્ય પંજાબમાં આવેલા રુપનગર જિલ્લામાં આવેલ એક ઐતિહાસિક શહેર છે, જે ખાલસા પંથના જન્મસ્થળ તરીકે પ્રસિદ્ધ છે.
આનંદપુર સાહિબ
आनन्दपुर साहिब ਅਨੰਦਪੁਰ ਸਾਹਿਬ | |
---|---|
નગર | |
તખ્ત શ્રી દરબાર સાહિબ કેશગઢ સાહિબ, આનંદપુર સાહિબનું મુખ્ય આકર્ષણ | |
અક્ષાંશ-રેખાંશ: 31°14′N 76°30′E / 31.23°N 76.50°E | |
દેશ | ભારત |
રાજ્ય | પંજાબ |
જિલ્લો | રુપનગર |
સરકાર | |
• વિધાયક | દલજીત સિંઘ ચીમા |
• સાંસદ | પ્રેમ સિંઘ ચંદુમાંજરા |
ભાષા | |
• અધિકૃત | પંજાબી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિન | 140118 |
ટેલિફોન કોડ | 91-1887 |
વાહન નોંધણી | PB 16 (પીબી ૧૬) |
વેબસાઇટ | www |
ઇતિહાસ
ફેરફાર કરોઆનંદપુર સાહિબ શહેરની સ્થાપના શીખ ધર્મના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુર સિંહ દ્વારા ૧૬૬૫ના વર્ષમાં કરવામાં આવી હતી. ૧૯ જૂન, ૨૦૧૫ના રોજ આનંદપુર સાહેબ સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો.
ભૌગોલિક સ્થિતિ
ફેરફાર કરોપંજાબ અને હિમાચલ સરહદ પર આવેલ છે.
ઉત્સવ
ફેરફાર કરો- હોલા મોહલ્લા