આલ્પ્સ પર્વતમાળા
મધ્ય યુરોપ માં આવેલ સૌથી મોટી પર્વતમાળા
એલ્પ્સ અથવા આલ્પ્સ મધ્ય યુરોપ માં આવેલ સૌથી મોટી પર્વતમાળા છે . દક્ષિણ-પશ્ચિમ ઉત્તર તરફ જતી, આ પર્વતોની શ્રેણી લગભગ ૧૨૦૦ કિ. મી. લાંબી અને આઠ યુરોપિયન દેશોમાં થઈને નીકળે છે. જો કે કૉકસ પર્વત તેના કરતાં વધુ ઊંચા છે અને ઉરલ પર્વતમાળા તેના કરતાં વધુ અંતર સુધી ફેલાયેલ છે, પરંતુ તે બંને યુરોપ અને એશિયા વચ્ચે આવેલ છે. આ કારણોસર આલ્પ્સને યુરોપનો સૌથી મોટો પર્વત માનવામાં આવે છે.[૨]
એલ્પ્સ અથવા આલ્પ્સ | |
---|---|
આલ્પ્સ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર મૉં બ્લાં | |
શિખર માહિતી | |
શિખર | મૉં બ્લાં |
ઉંચાઇ | 4,808.73 m (15,776.7 ft) [૧] |
અક્ષાંસ-રેખાંશ | 45°50′01″N 06°51′54″E / 45.83361°N 6.86500°E |
પરિમાણો | |
લંબાઇ | 1,200 km (750 mi) |
પહોળાઇ | 250 km (160 mi) |
વિસ્તાર | 200,000 km2 (77,000 sq mi) |
ભૂગોળ | |
આલ્પ્સનું ભૂપૃષ્ઠ. આ પણ જુઓ આંતરરાષ્ટ્રીય સરહદો સાથેનો નકશો
| |
દેશો | List
|
વિસ્તાર રેખાંશો | 46°30′20″N 09°19′49″E / 46.50556°N 9.33028°E |
ભૂસ્તરશાસ્ત્ર | |
Orogeny | Alpine orogeny |
ખડકની ઉંમર | Tertiary |
ખડકનો પ્રકાર | Bündner schist, flysch and molasse |
પણ જુઓ
ફેરફાર કરો- કૉકસ પર્વત
- યૂરાલ પર્વત
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Le Mont-Blanc passe de 4.810 mètres à 4.808,7 mètres".
- ↑ Beattie, Andrew. (2006). The Alps: A Cultural History. New York: Oxford University Press. ISBN 978-0-19-530955-3