સ્લોવેનિયા (en:Slovenia; સ્લોવેનિયાઈ : Slovenija) યુરોપ માં સ્થિત એક દેશ છે ૤ આ જુના યૂગોસ્લાવિયા નો એક ભાગ હતો. આની રાજધાની છે લ્યુબલ્યાના ૤ આની મુખ્ય- અને રાજભાષા છે સ્લોવેનિયાઈ ભાષા (સર્બિયાઈ અને ઇતાલવી ને પણ માન્યતા છે)

સ્લોવેનિયાનું ગણરાજ્ય

Republika Slovenija
સ્લોવેનિયાનો ધ્વજ
ધ્વજ
સ્લોવેનિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: કાંઈ નહીં
રાષ્ટ્રગીત: Zdravljica
Location of સ્લોવેનિયા
રાજધાનીલ્યુબલાના
સૌથી મોટું શહેરજુબ્લાંજા
અધિકૃત ભાષાઓસ્લોવેનિયન, ઈટાલિયન, હંગેરિયન
સરકારસંસદીય ગણતંત્ર
Independence
• જળ (%)
૦.૬%
વસ્તી
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત
૧,૯૬૭,૦૦૦ (૧૪૫મો)
• ૨૦૦૨ વસ્તી ગણતરી
૧,૯૬૪,૦૩૬
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૪૨.૦૯ બિલિયન (૮૪મો)
• Per capita
$૨૦,૯૦૦ (૩૧મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)0.904
very high · ૨૬મો
ચલણટોલર (SIT)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
ટેલિફોન કોડ૩૮૬
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).si
In the residential municipalities of Italian or Hungarian national community.
Will be replaced by the euro (EUR) on ૧ January ૨૦૦૭.