ઇમ્ફાલ

ભારતીય રાજ્ય મણિપુરની રાજધાની
(ઇંફાલ થી અહીં વાળેલું)

ઇમ્ફાલ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીના એક એવા મણિપુર રાજ્યમાં આવેલું એક મહત્વનું નગર છે. પર્વતોમાં વસેલા આ શહેરમાં મણિપુર રાજ્યનું પાટનગર આવેલું છે.

ઇમ્ફાલ

ইম্ফল
રાજધાની
ઇમ્ફાલ is located in Manipur
ઇમ્ફાલ
ઇમ્ફાલ
મણીપુરમાં ઇમ્ફાલનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 24°48′27″N 93°56′18″E / 24.8074°N 93.9384°E / 24.8074; 93.9384
દેશભારત
રાજ્યમણિપુર
જિલ્લોપૂર્વ ઇમ્ફાલ જિલ્લો, પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લો
ઊંચાઇ
૭૮૬ m (૨૫૭૯ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨,૬૪,૯૮૬ (City) ૪,૧૪,૨૮૮ (Metropolitan area)[]
ભાષાઓ
 • અધિકૃતમણિપુરી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પોસ્ટલ સંજ્ઞા
795xxx
દૂરભાષ સંજ્ઞા3852
વાહન નોંધણીMN01
વેબસાઇટwww.imphalwest.nic.in

પર્યટન સ્થળો

ફેરફાર કરો

ગોવિંદદેવ મંદિર

ફેરફાર કરો

આ મંદિર મણિપુરના મહેલ નજીક છે અને વૈષ્ણવોનું પવિત્ર તીર્થસ્થળ છે. આ મંદિરમાં બે સુવર્ણ ગુંબજો, પ્રાંગણ અને સભાગૃહ આવેલા છે. અહીં મુખ્ય રાધા-કૃષ્ણની મૂર્તિઓ તેમજ બલરામ અને કૃષ્ણના મંદિરો તેમજ જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના મંદિર પણ આવેલા છે.

શહિદ સ્મારક

ફેરફાર કરો
 
ઇમ્ફાલ શહીદ સ્મારક

ઇમ્ફાલ પોલો મેદાનની પૂર્વ દિશામાં આ મિનારો આવેલો છે. આ સ્મારક બ્રિટિશ સેનાના વિરુદ્ધ મણિપુરી શહીદોનું સ્મારક છે.

આ પણ જૂઓ

ફેરફાર કરો
  1. Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો