ઇમરાન ખાન
ઇમરાન ખાન એ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને વર્તમાન રાજકારણી છે. ક્રિકેટ જગતમાં તેમણે એક ઑલરાઉન્ડર તરીકે ખ્યાતિ મેળવી હતી.
ઇમરાન ખાન | |
---|---|
Imran Khan in 2007 | |
જન્મ | ૫ ઓક્ટોબર ૧૯૫૨ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | આત્મકથાલેખક, investor |
બાળકો | Sulaiman Isa Khan, Kasim Khan |
માતા-પિતા | |
પુરસ્કારો | |
સહી | |
પદની વિગત | Federal Minister for Interior (૨૦૧૮–૨૦૧૯) |
ઓગસ્ટ ૨૦૧૮ની ચૂંટણીઓમાં તહરીક-એ-ઇન્સાફ પક્ષને બહુમત મળતા તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે એપ્રિલ ૨૦૨૨ સુધી રહ્યા હતા.[૧]
સંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |