ઈથિલીન
એક હાઇડ્રોકાર્બન સંયોજન
ઈથિલીન એક હાઇડ્રોકાર્બન પદાર્થ છે, તેનું અણુસૂત્ર C
2H
4 અથવા H2C=CH2 છે. તે રંગવિહીન, ઈથર જેવી આછી વાસવાળો, જ્વલનશીલ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પદાર્થ છે. તેનું શાસ્ત્રીય નામ ઈથીન છે તથા તે સાદામાં સાદો આલ્કેન છે.[૧]
ઈથાઈલ આલ્કોહોલના નિર્જલીકરણથી અને બહોળા પ્રમાણમાં પેટ્રોલિયમ વિભાગોના વિભંજનથી તે મેળવવામાં આવે છે. પાકાં ટામેટાં અને સફરજનમાંથી અલ્પ પ્રમાણમાં તે બહાર આવે છે. તે ફળો પકવવામાં ઉપયોગી છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ સત્યપંથી, પ્રવીણસાગર (2014). "ઈથિલીન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (3rd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૧૬. ISBN 978-93-83975-03-7.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |