ઉતાવળી નદી

ભારતની નદી

ઉતાવળી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન પાળીયાદ પાસે કણીયાદની ટેકરીમાં આવેલું છે અને તે ખંભાતના અખાતને મળે છે. નદીની મહત્તમ લંબાઇ ૧૨૫ કિમી છે. ઉતાવળી નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૮૮.૫૦ ચોરસ કિમી છે.[૧]

ઉતાવળી નદી
સ્થાન
રાજ્યભાવનગર જિલ્લો
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનપાળીયાદ (તા. ભાવનગર)
નદીનું મુખ 
 • સ્થાન
ખંભાતનો અખાત
લંબાઇ૧૨૫ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનખંભાતનો અખાત

નીલ્‍કા નદી ઉતાવળી નદીની મુખ્‍ય શાખા છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "ઉતાવળી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૫.