ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ

ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ (૨૫ જુલાઈ ૧૯૨૭ – ૩૦ જાન્યુઆરી ૨૦૧૮)[૧]એક ભારતીય રાજકારણી હતા. તેમણે ભારતીય સંસદમાં લોકસભાની ગુજરાત રાજ્યની વલસાડ બેઠક પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી સંસદસભ્ય બન્યા હતા. તેમને કેન્દ્રીય રાજ્ય મંત્રી - ગ્રામ વિકાસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ અગાઉ ગુજરાત વિધાનસભાના સભ્ય હતા.[૨][૩][૪][૫]

ઉત્તમભાઈ પટેલ
સંસદ સભ્ય, લોક સભા
પદ પર
૧૯૮૦ – ૧૯૮૯
પુરોગામીનાનુભાઈ પટેલ
અનુગામીઅર્જુનભાઈ પટેલ
પદ પર
૧૯૯૧ – ૧૯૯૬
પુરોગામીઅર્જુનભાઈ પટેલ
અનુગામીમણીભાઈ ચૌધરી
બેઠકવલસાડ લોકસભા બેઠક, ગુજરાત
અંગત વિગતો
જન્મ(1927-07-25)25 July 1927
ડુમલાવ, વલસાડ જિલ્લો, ગુજરાત
મૃત્યુ30 January 2018(2018-01-30) (ઉંમર 90)
ડુમલાવ
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

સંદર્ભો ફેરફાર કરો

  1. "LS mourns demise of former members, Hawking, security personnel". United News of India. 16 March 2018. મેળવેલ 30 September 2018. CS1 maint: discouraged parameter (link)
  2. "List of Winning MP and Runner up from 1962 to till date from Bulsar Lok Sabha Constituency". www.mapsofindia.com. મેળવેલ ૩ ઓગસ્ટ ૨૦૧૪.
  3. "10th Lok Sabha Members Bioprofile". Lok Sabha. મેળવેલ ૩ ઓગસ્ટ ૨૦૧૪.[હંમેશ માટે મૃત કડી]
  4. "BJP sweeps south Gujarat". Rediff.com. ૭ ઓક્ટોબર ૧૯૯૯. મેળવેલ ૧૪ ઓક્ટોબર ૨૦૧૫.
  5. India. Parliament. Rajya Sabha (૧૯૯૫). Parliamentary Debates: Official Report. પૃષ્ઠ ૨૬૫. મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો