લોક સભા
ભારતની સંસદનું નીચલું ગૃહ
લોકસભા એ ભારત ના સંસદ નું નીચલું ગૃહ છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોક સભાના વધુમાં વધુ ૫૫૨ સદસ્ય હોઈ શકે છે. લોક સભાનો કાર્યકાળ વધુમાં વધુ પાંચ વર્ષનો હોય છે ત્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે.
લોક સભા | |
---|---|
૧૮મી લોક સભા | |
ભારતનું રાજચિહ્ન | |
પ્રકાર | |
પ્રકાર | નીચલું ગૃહ of the ભારતીય સંસદ |
નેતૃત્વ | |
દ્રૌપદી મુર્મૂ ૨૫ જુલાઇ ૨૦૨૨ થી | |
સ્પિકર | |
ડેપ્યુટી સ્પિકર | ખાલી |
સંસદિય બાબતોના મંત્રી | કિરણ રિજ્જુ, ભાજપ ૧૦ જૂન ૨૦૨૪ થી |
ગૃહના નેતા | |
વિપક્ષના નેતા | રાહુલ ગાંધી, કોંગ્રેસ ૯ જૂન ૨૦૨૪ થી |
સંરચના | |
બેઠકો | ૫૪૩ (૫૪૩ ચૂંટણી વડે [૩] |
રાજકીય સમૂહ | સરકાર (૨૯૩)
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (૨૯૩)
વિપક્ષ (૨૪૯) ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ (૨૩૭)
અન્ય (૧૨)
|
ચૂંટણીઓ | |
છેલ્લી ચૂંટણી | ૧૯ એપ્રિલ - ૧ જૂન ૨૦૨૪ |
હવે પછીની ચૂંટણી | મે ૨૦૨૯ |
સૂત્ર | |
धर्मचक्रपरिवर्तनाय[૪][૫] | |
બેઠક સ્થળ | |
લોક સભા ચેમ્બર્સ, સંસદ ભવન, સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત | |
વેબસાઇટ | |
loksabha |
લાયકાત
ફેરફાર કરો- લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછા ૨૫ વર્ષની ઉંમર હોવી જરૂરી છે.
- તે ભારતીય નાગરિક હોવો જોઇએ.
- તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ના હોવો જોઇએ.
- તેના પર કોઈ ગુનો નોંધાયેલ ના હોવો જોઇએ.
- તે કેન્દ્ર કે રાજ્યસરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ના હોવો જોઈએ.
રાજ્યવાર બેઠકોની સંખ્યા
ફેરફાર કરોવિભાગ | પ્રકાર | બેઠકો[૬] |
---|---|---|
અંદામાન અને નિકોબાર | કેન્દ્રશાસિત પ્રદેશ | ૧ |
આંધ્ર પ્રદેશ | રાજ્ય | ૨૫ |
અરુણાચલ પ્રદેશ | રાજ્ય | ૨ |
આસામ | રાજ્ય | ૧૪ |
બિહાર | રાજ્ય | ૪૦ |
ચંડીગઢ | કેન્દ્ર શાસિત પ્રદેશ | ૧ |
છત્તીસગઢ | રાજ્ય | ૧૧ |
દાદરા અને નગરહવેલી | કેન્દ્રશાસિત પ્રદેશ | ૧ |
દમણ અને દીવ | કેન્દ્રશાસિત પ્રદેશ | ૧ |
દિલ્હી | કેન્દ્રશાસિત પ્રદેશ | ૭ |
ગોઆ | રાજ્ય | ૨ |
ગુજરાત | રાજ્ય | ૨૬ |
હરિયાણા | રાજ્ય | ૧૦ |
હિમાચલ પ્રદેશ | રાજ્ય | ૪ |
જમ્મુ અને કાશ્મીર | કેન્દ્રશાસિત પ્રદેશ | ૬ |
ઝારખંડ | રાજ્ય | ૧૪ |
કર્ણાટક | રાજ્ય | ૨૮ |
કેરળ | રાજ્ય | ૨૦ |
લક્ષદ્વીપ | કેન્દ્રશાસિત પ્રદેશ | ૧ |
લડાખ | કેન્દ્રશાસિત પ્રદેશ | ૪ |
મધ્ય પ્રદેશ | રાજ્ય | ૨૯ |
મહારાષ્ટ્ર | રાજ્ય | ૪૮ |
મણિપુર | રાજ્ય | ૨ |
મેઘાલય | રાજ્ય | ૨ |
મિઝોરમ | રાજ્ય | ૧ |
નાગાલેંડ | રાજ્ય | ૧ |
ઑડિશા | રાજ્ય | ૨૧ |
પૉંડિચેરી | કેન્દ્રશાસિત પ્રદેશ | ૧ |
પંજાબ | રાજ્ય | ૧૩ |
રાજસ્થાન | રાજ્ય | ૨૫ |
સિક્કિમ | રાજ્ય | ૧ |
તમિલ નાડુ | રાજ્ય | ૩૯ |
તેલંગાણા | રાજ્ય | ૧૭ |
ત્રિપુરા | રાજ્ય | ૨ |
ઉત્તરાખંડ | રાજ્ય | ૫ |
ઉત્તર પ્રદેશ | રાજ્ય | ૮૦ |
પશ્ચિમ બંગાળ | રાજ્ય | ૪૨ |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ DelhiJune 19, India Today Web Desk New; June 19, 2019UPDATED:; Ist, 2019 12:16. "Om Birla unanimously elected Lok Sabha Speaker, PM Modi heaps praises on BJP colleague". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2019-06-19.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ "Narendra Modi to be sworn in as 15th Prime Minister of India on May 26". Deccan Chronicle. 20 May 2014. મેળવેલ 23 June 2019.
- ↑ "Lok Sabha". parliamentofindia.nic.in. મેળવેલ ૧૯ ઓગસ્ટ ૨૦૧૧.
- ↑ "Parliament of India". 164.100.47.194.
- ↑ "जीवन के सभी महत्वपूर्ण कार्य संस्कृत में इसलिए वह हमारी भाषा". Dainik Jagran.
- ↑ "Lok Sabha Introduction". National Informatics Centre, Government of India. મેળવેલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |