ઉત્તર કન્નડ જિલ્લો

કર્ણાટક જિલ્લો

ઉત્તર કન્નડ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સત્તાવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ઉત્તર કન્નડ જિલ્લાનું મુખ્ય મથક કારવારમાં આવેલું છે.

કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો