ભારતીત ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત પ્રમાણે તથા ગુજરાતી પંચાંગના વર્ષનાં પ્રથમ માસ કારતકની વદ અગિયારસને ઉત્પતિ એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણએ માનવકલ્યાણ અર્થે અર્જુનને કહ્યો છે, તેવી પુરાણોમાં પણ કથા વાંચવા મળે છે. જેથી દરેકે આ વ્રત કરવુ જોઈએ.

આ દિવસે ઘણા લોકો એક ટંકનો અથવા નકોરડો ઉપવાસ કરે છે.

આ પણ જુઓ ફેરફાર કરો