ઉપરી સિયાંગ જિલ્લો ભારત દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ઉપરી સિયાંગ જિલ્લાનું મુખ્ય મથક યિંગકીયોંગ ખાતે આવેલું છે.

ઉપરી સિયાંગ જિલ્લો
તાસિતપુરી તળાવ
તાસિતપુરી તળાવ
નકશો
ઉપરી સિયાંગ જિલ્લો
અરુણાચલ પ્રદેશમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ (યિંગકીયોંગ): 28°36′37″N 95°02′51″E / 28.61037°N 95.047531°E / 28.61037; 95.047531Coordinates: 28°36′37″N 95°02′51″E / 28.61037°N 95.047531°E / 28.61037; 95.047531
દેશ ભારત
રાજ્યઅરુણાચલ પ્રદેશ
મુખ્યમથકયિંગકીયોંગ
વિસ્તાર
 • કુલ૬,૧૮૮ km2 (૨૩૮૯ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૩૫,૩૨૦
 • ગીચતા૫.૭/km2 (૧૫/sq mi)
વસ્તી
 • સાક્ષરતા૬૦.૦%[૧]
 • લિંગ ગુણોત્તર૮૯૧[૧]
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વેબસાઇટuppersiang.nic.in

આ જિલ્લાના મોટાભાગના લોકો આદિજનજાતિના છે જ્યારે મેમ્બા, ખંબા આદિજાતિ પણ ત્યાં અસ્તિત્વ ધરાવે છે. આ જિલ્લાની રચના ૧૯૯૯માં કરવામાં આવી હતી જ્યારે તેને પૂર્વ સિયાંગ જિલ્લામાંથી વિભાજીત કરવામાં આવ્યો હતો. જિલ્લામાં પ્રતિ ચોરસ કિલોમીટરે ૫ રહેવાસીઓની વસ્તી ગીચતા છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "District Census 2011". Census2011.co.in.