એર્ણાકુલમ

ભારતના કેરળ રાજ્યનું એક નગર
(એર્નાકુલમ થી અહીં વાળેલું)

એર્ણાકુલમ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના એર્ણાકુલમ જીલ્લામાં આવેલું એક નગર છે. એલેપ્પીમાં એર્ણાકુલમ જીલ્લાનું મુખ્યાલય છે.