કેરળ
કેરળ (/ˈkɛrələ/) દક્ષિણ-ભારતમાં આવેલું સાંકડી પટ્ટીના આકારનું રાજ્ય છે. તેનું પાટનગર તિરૂવનંતપુરમ છે. તે ભારતનો સૌથી ઊંચો સાક્ષરતા દર ધરાવતા રાજ્ય તરીકે જાણીતું છે. મલયાલમ આ રાજ્યની મુખ્ય ભાષા છે. કેરળમાં દક્ષિણ ભારતનું સૌથી મોટું શિખર અનાઇમૂડી આવેલ છે.
કેરળ
| |
---|---|
રાજ્ય | |
કેરળનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ (તિરૂવનંતપુરમ): 8°30′N 77°00′E / 8.5°N 77°E | |
દેશ | ભારત |
રાજ્યની સ્થાપના | ૧ નવેમ્બર ૧૯૫૬ |
પાટનગર | તિરૂવનંતપુરમ |
જિલ્લાઓ | 14 |
સરકાર | |
• માળખું | કેરળ સરકાર |
• ગવર્નર | પી. સતશિવમ[૧] |
• મુખ્ય મંત્રી | પિનારાઇ વિજયન (કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)) |
• ચીફ સેક્રેટરી | પૌલ એન્ટોની (IAS)[૨] |
• ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ | લોકનાથ બેહેરા (IPS) |
• વિધાન સભા | એકગૃહીય (૧૪૧ બેઠકો)† |
વિસ્તાર ક્રમ | ૨૨મો |
મહત્તમ ઊંચાઇ | ૨,૬૯૫ m (૮૮૪૨ ft) |
વસ્તી (૨૦૧૧)[૩] | |
• કુલ | ૩,૩૩,૮૭,૬૭૭ |
• ક્રમ | ૧૩મો |
ઓળખ | કેરાલાઇટ, કેરલન, મલયાલી |
GDP (2018–19) | |
• કુલ | ₹૭.૭૩ lakh crore (US$૧૦૦ billion) |
• વ્યક્તિ દીઠ | ₹૧,૬૨,૭૧૮ (US$૨,૧૦૦) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-KL |
માનવ વિકાસ સૂચાંક (HDI) | 0.712 (ઉચ્ચ)[૬] |
HDI ક્રમ | ૧લો (૨૦૧૫) |
સાક્ષરતા | ૯૩.૯% (૧લો) (૨૦૧૧) |
અધિકૃત ભાષા | મલયાલમ, અંગ્રેજી[૭][૮][૯] |
વેબસાઇટ | kerala |
કેરળના પ્રતિકો | |
કેરળના પ્રતિકો | |
સસ્તન પ્રાણી | ભારતીય હાથી |
પક્ષી | ગ્રેટ હોર્નબીલ |
માછલી | ગ્રીન ક્રોમિડ |
ફૂલ | ગોલ્ડન રેઇન ટ્રી |
ફળ | ફણસ |
વક્ષ | નાળિયેર વૃક્ષ |
જિલ્લાઓ
ફેરફાર કરોકેરળ રાજ્યમાં કુલ ૧૪ જિલ્લાઓ છે:
- એલેપ્પી જિલ્લો
- એર્નાકુલમ જિલ્લો
- ઇડ્ડક્કિ જિલ્લો
- કણ્ણૂર જિલ્લો
- કાસરગોડ જિલ્લો
- કોલ્લમ જિલ્લો
- કોટ્ટયમ જિલ્લો
- કોઝીક્કોડ જિલ્લો (કાલિકટ)
- તિરૂવનંતપુરમ જિલ્લો (ત્રિવેન્દ્રમ/તિરૂવનન્તપુરમ)
- ત્રિશ્શૂર જિલ્લો
- પત્તનમત્તિટ્ટા જિલ્લો
- પલક્કડ જિલ્લો (પાલઘાટ)
- મલપ્પુરમ જિલ્લો
- વયનાડ જિલ્લો
પ્રવાસન
ફેરફાર કરોકેરળ રાજ્ય તેની વિવિધતા તેમજ પ્રવાસી આર્કષણો માટે જાણીતું છે.
-
અથીરપિલ્લય ધોધ
-
વાયનાડ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી
-
કુટ્ટાનાદ
-
કોવલમ બીચ
-
અસ્થામુડી તળાવ
-
ઇલ્લીક્કાલ કાલ્લુ
-
મુન્નાર
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Sathasivam sworn in as Kerala Governor". The Hindu. ૫ સપ્ટેમ્બર ૨૦૧૪. મેળવેલ ૫ સપ્ટેમ્બર ૨૦૧૪.
- ↑ "K.M. Abraham is Chief Secretary". The Hindu. ૩૦ ઓગસ્ટ ૨૦૧૭. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૭.
- ↑ "Kerala Population Census data 2011". Census 2011. મેળવેલ ૧૨ નવેમ્બર ૨૦૧૫.
- ↑ "Kerala Budget Analysis 2018–19" (PDF). PRS Legislative Research. મૂળ (PDF) માંથી 2018-08-26 પર સંગ્રહિત. મેળવેલ ૩ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ "STATE WISE DATA" (PDF). esopb.gov.in. Economic and Statistical Organization, Government of Punjab. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૮.
- ↑ Kundu, Tadit (૧૭ ડિસેમ્બર ૨૦૧૫). "Why Kerala is like Maldives and Uttar Pradesh, Pakistan". livemint.com. મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "Malayalam becomes an official language". India Today. ૨૬ નવેમ્બર ૨૦૧૫.
- ↑ Jacob, Aneesh (૨૭ નવેમ્બર ૨૦૧૫). "Malayalam to be only official language in state". Mathrubhumi. મૂળ માંથી 2018-06-26 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-23.
- ↑ "Malayalam to be official language". The Hindu. The Hindu Group. ૨૭ એપ્રિલ ૨૦૧૭.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- કેરળ સરકારની અધિકૃત વેબસાઇટ
- પર્યટન વિભાગ, કેરળ રાજ્ય સરકાર સંગ્રહિત ૨૦૧૨-૦૮-૦૮ ના રોજ વેબેક મશિન
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |