એલન પેટોન
એલન પેટોન (૧૧ જાન્યુઆરી ૧૯૦૩ – ૧૨ એપ્રિલ ૧૯૮૮) દક્ષિણ આફ્રિકાના લેખક અને રંગભેદ વિરોધી નેતા હતા. "ક્રાઈ, દ બીલવેડ કંટ્રી" અને "ટૂ લેટ દ ફાલારોપ" તેમની સૌથી પ્રખ્યાત કૃતિઓ છે. તેમનો જન્મ પીટરમારિઝબર્ગ શહેરમાં થયો હતો અને તેમણે પોતાનું શિક્ષણ નાતાલ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું હતું. તેમના લેખન માધ્યમે તેમણે રંગભેદ સરકારની જાતિવાદી નીતિઓની આલોચના કરી.[૧]
એલન પેટોન | |
---|---|
જન્મ | ૧૧ જાન્યુઆરી ૧૯૦૩ |
મૃત્યુ | ૧૨ એપ્રિલ ૧૯૮૮ ડર્બન |
કાર્યો | Cry, the Beloved Country |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Alan Stewart Paton". South African History Online. મેળવેલ ૧૪ જૂન ૨૦૧૫.