દક્ષિણ આફ્રિકા

આફિક્રાનો એક દેશ

દક્ષિણ આફ્રિકા, આધિકારિક રીતે દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક આફ્રિકામાં દક્ષિણે આવેલ દેશ છે. તે નવ પ્રાંતોમાં વહચાયેલ છે અને 2,798 kilometres (1,739 mi)નો દરિયાકિનારો ધરાવે છે. [૯][૧૦][૧૧]


દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકાનો ધ્વજ
ધ્વજ
દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકા નું નિશાન
નિશાન
સૂત્ર: !ke e: ǀxarra ǁke  (ǀXam)
"Unity In Diversity"
ZAF orthographic.svg
રાજધાનીપ્રિટોરીયા (કારોબારી)
બ્લુમ્ફોંટેન (અદાલતી)
કેપટાઉન (કાયદાકીય)
સૌથી મોટુંજોહાનસબર્ગ (2006)[૨]
અધિકૃત ભાષાઓ
વંશીય જૂથો
79.6% કાળા
9.0% રંગીન
8.9% સફેદ
2.5% એશિયાઈ[૪]
લોકોની ઓળખદક્ષિણ આફ્રિકી (સાઉથ આફ્રિકન)
સરકારબંધારણીય સંસદીય પ્રજાસત્તાક
જેકબ ઝુમા
સિરિલ રામાફોસા
થાંડી મોડિસે
બાલેકા મ્બેટે
મોઘોએંગ મોઘોએંગ
સંસદParliament
• ઉપલું ગૃહ
National Council of Provinces
• નીચલું ગૃહ
National Assembly
Independence 
• Union
31 May 1910
11 December 1931
• Republic
31 May 1961
વિસ્તાર
• કુલ
1,221,037 km2 (471,445 sq mi) (25th)
• જળ (%)
Negligible
વસ્તી
• 2011 વસ્તી ગણતરી
51,770,560[૪]
• ગીચતા
42.4/km2 (109.8/sq mi) (169th)
GDP (PPP)2011 અંદાજીત
• કુલ
$555.134 billion[૫]
• Per capita
$11,100[૬] (105[૭])
GDP (nominal)2011 અંદાજીત
• કુલ
$408.074 billion[૫]
• Per capita
$8,066[૫]
જીની (2009)63.1[૮]
ક્ષતિ: અયોગ્ય જીની કિંમત · 2nd
માનવ વિકાસ દર (HDI) (2011)0.619 Increase
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 123rd
ચલણSouth African rand (ZAR)
સમય વિસ્તારUTC+2 (SAST)
વાહન દિશાleft
ટેલિફોન કોડ+27
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).za

તેની ઉત્તરે નામીબીઆ, બોત્સ્વાના અને ઝિમ્બાબ્વે તથા પૂર્વે મોઝામ્બિક અને સ્વાઝીલેન્ડ આવેલ છે; જ્યારે લેસોથો દેશ દક્ષિણ આફ્રિકાની ભૂમિ વચ્ચેમાં આવેલો છે.[૧૨] ક્ષેત્રફળ પ્રમાણે દક્ષિણ આફ્રિકા દુનિયામાં ૨૫મા ક્રમનો અને વસ્તીની દ્રષ્ટિએ ૨૪મા ક્રમનો દેશ છે.

જોહાનસબર્ગ દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું શહેર છે. વિવિધ પ્રયોજનો માટે દક્ષિણ આફ્રિકાનાં ત્રણ પાટનગરો હોય છે: પ્રિટોરીયા, જ્યાં સરકારનું મુખ્ય કાર્યાલય આવેલું છે; બ્લુમ્ફોંટેન, જ્યાં દેશની સૌથી ઉચ્ચ અદાલત આવેલી છે અને કેપટાઉન, જ્યાં સંસદ આવેલું છે.

દેશની અગિયાર સત્તાવાર ભાષાઓ છે - આફ્રિકાંસ, અંગ્રેજી, ન્ડેબેલે, ક્ષોસા, ઝુલુ, સ્વાટી, ત્સ્વારા, સોથો, સેસોટો સે લેબોઆ, વેન્ડા અને ત્સોંગા. આ દેશની વસ્તીની બહુવંશીયતાનું પ્રતિબિંબ છે.

સંદર્ભોફેરફાર કરો

 1. "The Constitution". Constitutional Court of South Africa. મેળવેલ 3 September 2009.
 2. "Principal Agglomerations of the World". Citypopulation.de. મેળવેલ 30 October 2011.
 3. ખોઈ, નામા અને સાન ભાષાઓ; સાંકેતિક ભાષા; જર્મન, યૂનાની, ગુજરાતી, હિંદી, પુર્તગેજી, તામિળ, તેલુગુ અને ઉર્દૂ; અને અરબી, ઇબ્રાની, સંસ્કૃત અને "ધાર્મિક અનુષ્ઠાન માટે પ્રયુક્ત વધુ ભાષાઓ" ને વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત છે - જુઓ: પ્રકરણ 1, દફો 6, દક્ષિણ આફ્રિકી બંધારણ.
 4. ૪.૦ ૪.૧ http://beta2.statssa.gov.za/publications/P0302/P03022014.pdf
 5. ૫.૦ ૫.૧ ૫.૨ "South Africa". International Monetary Fund. મેળવેલ 2012-September-21. Check date values in: |access-date= (મદદ)
 6. http://www.indexmundi.com/south_africa/gdp_per_capita_(ppp).html
 7. http://www.indexmundi.com/g/r.aspx?c=sf&v=67
 8. "Gini Index". World Bank. મેળવેલ 2 March 2011.
 9. "South African Maritime Safety Authority". South African Maritime Safety Authority. મેળવેલ 16 June 2008.
 10. "Coastline". The World Factbook. CIA. મેળવેલ 16 June 2008.
 11. "South Africa Fast Facts". SouthAfrica.info. ૨૦૦૭. મેળવેલ ૧૪ જૂન ૨૦૦૮. Cite has empty unknown parameter: |month= (મદદ)
 12. Guy Arnold. "Lesotho: Year In Review 1996 – Britannica Online Encyclopedia". Britannica.com. મેળવેલ 30 October 2011.