એવરેસ્ટ બેંક લિમિટેડ
એવરેસ્ટ બેંક લિમિટેડ (ઢાંચો:Lang-dty)ની સ્થાપના વર્ષ ૧૯૯૪માં ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી. સંચાલન માટે આ બેંકને વર્ષ ૧૯૯૭ના ફેબ્રુઆરી મહિનામાં ભારત દેશની પંજાબ નેશનલ બેંકનો વ્યવસ્થાપન-સહયોગ પ્રાપ્ત થયો હતો. વર્ષ ૨૦૦૬માં આ બેંકને બેંક ઓફ ધ યર ૨૦૦૬, નેપાળ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું હતું[૧].
જાહેર કંપની | |
શેરબજારનાં નામો | નેપાળ સ્ટોક એક્સચેંજ (NEPSE) |
---|---|
ઉદ્યોગ | બેંકિંગ, વાણિજ્ય સેવાઓ |
સ્થાપના | ૧૯૯૪ |
મુખ્ય કાર્યાલય | લાઝિમપેટ, કાઠમંડુ, નેપાળ |
સેવા અપવામાં અવતા વિસ્તારો | નેપાળ |
ઉત્પાદનો | છૂટક બેંકિંગ, ગ્રાહક બેંકિંગ, વાણિજ્ય સેવાઓ અને વીમો, રોકાણ બેંકિંગ, લોન અને ધીરાણ, ખાનગી બેંકિંગ, ખાનગી ઇક્વિટી, બચત, સિક્યુરિટી, સંપતિ સંચાલન, સંપતિ વ્યવસ્થાપન, ક્રેડીટ કાર્ડ |
વેબસાઇટ | www.everestbankltd.com |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ http://bfr.nrb.org.np/pdffiles/Banks_Financial_Inst_List_Nepali.pdf નેપાળની બેંકોની યાદી