ઓગસ્ટ ૩૧
તારીખ
૩૧ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૯૭ – થોમસ આલવા ઍડિસનને "કાઇનેટોસ્કોપ", પ્રથમ ચલચિત્ર પ્રોજેક્ટર,નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
જન્મ
ફેરફાર કરો- ૧૯૧૯ – અમ્રિતા પ્રીતમ, ભારતીય હિન્દી કવિયેત્રી અને લેખીકા (અ. ૨૦૦૫)
- ૧૯૫૭ - રમેશભાઈ ઓઝા, ભારતીય ધાર્મિક કથાકાર
- ૧૯૬૯ – જવગલ શ્રીનાથ, ભારતીય ક્રિકેટર
અવસાન
ફેરફાર કરોતહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર August 31 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.