ઓઝત નદી
ભારતની નદી
ઓઝત નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પંથકમાં આવેલી નદી છે. નદીની લંબાઇ ૧૨૫ કિમી છે અને સ્ત્રાવક્ષેત્ર ૩૧૮૫ ચો.કિમી છે.[૨] ઓઝત નદી વિસાવદર પાસેથી નીકળીને ટુકડા ગોસા પાસે અરબી સમુદ્રને મળે છે.
ઓઝત નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્ર |
લંબાઇ | ૧૨૫ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર[૧] |
⁃ સરેરાશ | 3 m3/s (110 cu ft/s)[૧] |
ડાય મીણસાર નદી ઓઝત નદીની સહાયક નદી છે.
આ નદી પર બાદલપુર પાસે બંધ-સિંચાઇ યોજના પણ આવેલી છે. આ ઓઝત બંધ ૨૫ દરવાજાઓ ધરાવે છે.
ઓઝત નદીના કાંઠે આવેલાં ગામો
ફેરફાર કરોધાર્મિક મહત્વ
ફેરફાર કરોભગવાન સ્વામિનારાયણે અહીં ઘણી વાર સ્નાન કર્યું હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયીઓએ માટે તેનું સવિશેષ મહત્વ છે.[સંદર્ભ આપો]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Gauging Station - Data Summary". ORNL. મૂળ માંથી 2013-10-05 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-01. CS1 maint: discouraged parameter (link)
- ↑ "ઓઝત નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫.
આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |