ઓટોરિક્ષા અથવા ઓટો રિક્ષા અથવા રિક્ષા અથવા ટુક ટુક એ વાહન વ્યવહારનું સાધન છે. તે માનવચાલિત રીક્ષા અને સાયકલ રીક્ષાની અદ્યતન આવૃત્તિ છે. મોટાભાગની રિક્ષાઓમાં ત્રણ પૈડા હોય છે.

ઓટોરિક્ષા, શ્રીલંકામાં

રિક્ષાનો મુખ્ય ઉપયોગ જાહેર પ્રવાસ, ભાડાના વાહન અને માલ-સામાનના પરિવહન તરીકે થાય છે. વિકાસશીલ દેશોમાં રિક્ષા વધુ લોકપ્રિય અને પ્રચલિત છે. પુનેમાં સ્થિત બજાજ ઓટો વિશ્વની સૌથી મોટી રિક્ષા બનાવતી કંપની છે.[]

  1. "Tuk-tuking the world by storm". The Economist.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો