ઓલ્ડ ટ્રેફોર્ડ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ઓલ્ડ ટ્રેફોર્ડ, ઇંગ્લેન્ડનાં માન્ચેસ્ટર સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ માન્ચેસ્ટર યુનાઇટેડનું ઘરેલુ મેદાન છે, જે ૭૫,૭૩૧ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૧]
સ્થાન | માન્ચેસ્ટર ઇંગ્લેન્ડ |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 53°27′47″N 2°17′29″W / 53.46306°N 2.29139°WCoordinates: 53°27′47″N 2°17′29″W / 53.46306°N 2.29139°W |
માલિક | માન્ચેસ્ટર યુનાઇટેડ |
સંચાલક | માન્ચેસ્ટર યુનાઇટેડ |
બેઠક ક્ષમતા | ૭૫,૬૩૫[૧] |
મેદાન માપ | ૧૦૫ x ૬૮ મીટર (૧૧૪.૮ × ૭૪.૪ યાર્ડ) [૧] |
સપાટી વિસ્તાર | ઘાસ |
બાંધકામ | |
ખાત મૂર્હત | ૧૯૦૯ |
શરૂઆત | ૧૯ ફેબ્રુઆરી ૧૯૧૦ |
બાંધકામ ખર્ચ | £ ૯૦,૦૦૦ (૧૯૦૯) |
ભાડુઆતો | |
માન્ચેસ્ટર યુનાઇટેડ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "Manchester United - Stadium" (PDF). premierleague.com. Premier League. મૂળ (PDF) માંથી 31 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 August 2013.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર ઓલ્ડ ટ્રેફોર્ડ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.