માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ


માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે,[]માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર આધારિત છે,[] તેઓ પ્રીમિયર લીગમાં રમે છે.[]

માન્ચેસ્ટર યુનાઇટેડ
પૂરું નામમાન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ
ઉપનામરેડ ડેવિલ્સ[]
સ્થાપના૧૮૭૮[]
મેદાનઓલ્ડ ટ્રેફોર્ડ
માન્ચેસ્ટર
(ક્ષમતા: ૭૫,૭૩૧[])
માલિકમાન્ચેસ્ટર યુનાઇટેડ પીઐલસી (ઢાંચો:NYSE)
સહ-માલિકજોએલ અને એવરેમ ગ્લેઝર
વ્યવસ્થાપકલુઇસ વાન ગાલ
લીગપ્રીમિયર લીગ
વેબસાઇટક્લબના આધિકારિક પાનું
ઘરેલુ રંગ
દૂરસ્થ રંગ
થર્ડ રંગ

માન્ચેસ્ટર યુનાઇટેડએ 20 લિગ ટાઈટલ, 12 FA કપ, 5 લીગ કપ અને એક રેકોર્ડ 21 FA કમ્યુનિટી શિલ્ડ્સ જીતી છે. આ ક્લબએ ત્રણ UEFA ચેમ્પિયન્સ લીગ, એક UEFA યુરોપા લીગ, એક UEFA વિજેતા કપ, એક UEFA સુપર કપ, એક ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ અને એક ફિફા ક્લબ વિશ્વ કપ પણ જીત્યો છે.

  1. "Manchester United Football Club". premierleague.com. Premier League. મૂળ માંથી 15 માર્ચ 2015 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2012.
  2. Barnes et al. (2001), p. 8.
  3. ૩.૦ ૩.૧ "Manchester United - Stadium" (PDF). premierleague.com. Premier League. મૂળ (PDF) માંથી 31 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 August 2013.
  4. Rice, Simon (6 November 2009). "Manchester United top of the 25 best supported clubs in Europe". The Independent. London: Independent Print. મૂળ માંથી 19 ઑગસ્ટ 2011 પર સંગ્રહિત. મેળવેલ 6 November 2009. Check date values in: |archive-date= (મદદ)
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2014-11-14.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો