ઔરંગાબાદ, જે હવે અધિકૃત રીતે છત્રપતિ સંભાજી નગર તરીકે નામકરણ થયું છે[૧], ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાનું એક શહેર છે. ઔરંગાબાદમાં ઔરંગાબાદ જિલ્લાનું મુખ્ય મથક છે.

સંદર્ભફેરફાર કરો

  1. "Aurangabad and Osmanabad finally renamed as Chhatrapati Sambhaji Nagar and Dharashiv". The Indian Express (અંગ્રેજીમાં). 2023-02-24. મેળવેલ 2023-02-25.

બાહ્ય કડીઓફેરફાર કરો