છત્રપતિ સંભાજીનગર જિલ્લો

મહારાષ્ટ્રનો એક જિલ્લો
(ઔરંગાબાદ જિલ્લો થી અહીં વાળેલું)

છત્રપતિ સંભાજીનગર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. છત્રપતિ સંભાજીનગર આ જિલ્લાનું મુખ્ય મથક છે. વર્ષ ૨૦૨૩ના પ્રારંભામાં ઔરંગાબાદ જિલ્લાનું નામ બદલી ને છત્રપતિ સંભાજીનગર જિલ્લો કરવામાં આવ્યું હતું.[]

  1. "Aurangabad and Osmanabad finally renamed as Chhatrapati Sambhaji Nagar and Dharashiv". The Indian Express (અંગ્રેજીમાં). 2023-02-24. મેળવેલ 2023-02-25.