કંડાઘાટ ઉત્તર ભારતીય રાજ્ય હિમાચલ પ્રદેશ રાજ્યના સોલન જિલ્લામાં આવેલું એક નગર છે, જે નેશનલ હાઇવે ૨૨ પર આવેલ છે. વહીવટી રીતે કંડાઘાટ નગર ખાતે સોલન જિલ્લામાંનું એક તાલુકા મથક છે.[૨] હિમાચલ પ્રદેશ રાજ્યની રાજધાની શિમલા અહીંથી ૩૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. કંડાઘાટ ઐતિહાસિક પતિયાલા રજવાડાની શિયાળાની રાજધાની અને હાલના સમયમાં એક પ્રસિદ્ધ પર્યટન કેન્દ્ર ચૈલ જવા માટેનો માર્ગ અહીંથી અલગ પડે છે. ચૈલ અહીંથી ૨૯ કિલોમીટરના અંતરે છે.

કંડાઘાટ
નગર
કંડાઘાટનું એક દ્રશ્ય
કંડાઘાટનું એક દ્રશ્ય
કંડાઘાટ is located in Himachal Pradesh
કંડાઘાટ
કંડાઘાટ
હિમાચલ પ્રદેશમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 30°58′59″N 77°07′01″E / 30.983°N 77.117°E / 30.983; 77.117
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોસોલન
ઊંચાઇ
૧,૪૨૫ m (૪૬૭૫ ft)
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
173215[૧]
વેબસાઇટસોલન જિલ્લાની વેબસાઇટ

સંદર્ભો ફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-28.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-04-07 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-28.