કટોકટી કાળ (ભારત)

ભારતની સર્વ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી

કટોકટી કાળ ( પચ્ચીસમી જૂન, ૧૯૭૫ થી એકવીસમી માર્ચ, ૧૯૭૭) ભારતીય ઇતિહાસમાં ૨૧ (એકવીસ) મહીનાઓ સુધીનો એવો સમય હતો કે જ્યારે તત્કાલીન વડાપ્રધાન મંત્રી ઈંદિરા ગાંધીની સલાહ પ્રમાણે તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદએ ભારતીય સંવિધાન ધારા ૩૫૨ અંતર્ગત કટોકટી કાળ (આપાતકાળ)ની ઘોષણા કરી હતી. ભારત દેશના ઇતિહાસમાં આ સમયને સૌથી વધારે વિવાદાસ્પદ સમય માનવામાં આવે છે.

કટોકટી કાળ હટાવી લેવાયા બાદ લોક સભાની ચુંટણીઓ થઇ હતી એ વખતે શ્રીમતી ઇંદિરા ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષને હારનો સામનો કરવાની ફરજ પડી હતી.

આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો